#આંતરરાષ્તરીય_દીકરી_દિવસની #શુભ_કામના....👧😘😘


*આજે વિશ્વ દિકરી દિવસ*💛💚💜💙
*દિકરી* એટલે દિકરી
બળતી બપ્પોરે ટાઢા પાણીની છાલક ને સાંજ ઢળ્યે રાહ જોતી ઓસરી
*દિકરી* પતંગિયાની સાથે પકડદાવ – રંગના ખાબોચિયામાં ભૂસકો… 'ધબાક'
કાંજી કરેલા વળી ઈસ્તરી કરેલા મારા જીવને ધકેલે વરસાદમાં…છપાક
ચહેરા વિનાના બધા પડછાયા વચ્ચે મને ફરી મળી વારતાની સોનપરી
*દિકરી એટલે દિકરી*
દસ બાય દસની ઓરડી મહેલ બને વચ્ચે મૂકો જો એક ઢીંગલી
વાદળની પારનું ને સૂરજની પારનું દીસે, કરે એ જ્યારે હાઉકલી
ઝાંખી ઝાંખી આંખોનું મેઘધનુષ – દિકરી મઘમઘતા ફૂલોની ટોકરી
*દીકરી એટલે દીકરી*💛💚💜💙
■ વિશ્ર્વ ડોટર્સ ડે ની ખુબ ખુબ શુભકામના ■
Previous Post Next Post